Meto Lutavi Didhu Badhu Tara Re Khatar | Ashwin Thakor | New Gujarati Sad Song | Full HD Video
Meto Lutavi Didhu Badhu Tara Re Khatar | Ashwin Thakor | New Gujarati Sad Song | Full HD Video
►Subscribe Now For More Videos - pamost.infovideos?disable_polymer=1?sub_confirmation=1
Title : Meto Lutavi Didhu Badhu Tara Re Khatar
Singer : Ashwin Thakor
Artist : Nirav Kalal, Jinal Raval, Divyakant Verma (DK), Hasmukh Mekwan, Ratilal Sheladiya, Chandrika Vyas
Music : Ravi - Rahul
Dubbing & Background : Kamlesh Vaidya
Lyrics : Devraj - Bharat Ravat
DOP : Hardik Suthar
Edit : Ravindra S. Rathod
Production Manager : Sanjay Rajput
Concept & Director : Mayur Mehta
Producer : Ramesh Patel
Sahyog : Vikramsinh Vaghela
Design : Sunny R Patel
Genre : Gujarati Sad Song
Music Label & Copyright : Ekta Sound
Digital Partner : RDC Media Pvt. Ltd.
------------------------------------------------------------------------------
Connect with us on :
------------------------------------------------------------------------------
✫ Subscribe : goo.gl/y6zgp4
✫ Dailymotion : goo.gl/BUiTts
✫ Facebook : goo.gl/rCngrH
✫ G+ : goo.gl/LSMnbA
✫ Twitter : goo.gl/cSN911
ਨੂੰ ਪ੍ਰਕਾਸ਼ਿਤ ਕੀਤਾ ਗਿਆ 2 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
Nice song
Ha moj ha
And I
Supar
Nice
Super song bhai
Super lovely beta ❤️❤️❤️
Ha moj Ha
Nice song
pamost.info/prom/paSGiGrapNWKe5s/v
Top aakas
Nice voice
મોજ
Piurn B
Nice hardik thakor singar
Nice video,
સુપર સોંગ
Perfect.
હા મારો ઠાકોર સમાજ હા
Super.vidiyo
વિદનેશ
super song
સુપર સોગ
👌👌👌👌nice
Best of lakh bhai
Hi
Ok
Super sogs
Supar.ho.bhai.
Supar bhai
Super bhai
Super mare bhai
Super superhit
Ma bap ne chodava nu aa parinam aave che
Mast se bhai 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍
Supar Ashvin thakor
Top
Super bhai
SUPER CHHE SONG
હા મોજ હા
kk
Nice song bhai
Barabar chhe bhai..je ma bap nu kidhelu manto nathi ane ghar ma rehvano adhikar nathi..
Kharu ho
હા મોજ હા
વાહ ભાઈ ખૂબ સરસ આપને આપની જિંદગી ખૂબ તરકી કરો તેવી પ્રાર્થના
Nice song
આ...્
Ha THAKOR Ha
Jordar.moj moj
Ful sapoht
Super hit
Very nice
👌👌👌👌👌👌👌👌👌
Verry nice
pamost.info/prom/h2ysiajQqq6Jerg/v
Jordar song
Mahesh
વાહ ભાઈ વાહ ભાઈ સુપર ગીત હાં મોજ હાં મોજ હાં
Suiak
હા મારા ગુજરાતી હા લાયા લાયા #રોયલબોયસંજુ
Nice
Nice
Super song 👌👌👌👌
Op
Supper song
Ha Maru muvada ha
Ashvin thakor ni moj ha moj ha
Ha moj ha
Ha moj Ha..🎧
Agal khub pragati jaro
Congratulations bhai
Super duper song and voice Bhai
Mast songs
Supar
Bhai su Avaj se ne su ragse
Jordar song bhai
Supr
એ સુધરી જાઓ હવે
ગુજરાત ના જે પણ ગાયક કલાકારો છે એમને મારી અપીલ છે કે પ્રેમ વિશે ના જે પણ આપ ગીતો ગાવ છો એનાથી ગુજરાત ના નાના બાળકો પર આ છેલ્લા બે વર્ષ મો ખુબજ વિપરીત અસર પડી છે. આપને ભગવાને કોયલ જેવો કંઠ આપ્યો છે એનો સદુપયોગ કરો.ગુજરાત ની ભાતીગળ એવા દુહા,છંદ,લોકગીતો,ડાયરા ,ભજનો,દેશી ગીતો એવા ઘણા બધા લોકોને ને ગમે એવા સંગીત નો ઉપયોગ કરો.પણ કોઈ ની બેન દીકરી બગડે એવા ગીતો ના બનાવો બીજું કે રીક્ષા ગાડી અને પ્રાઇવેટ વાહનો મો આવા ગીતો પર પ્રતિબંધ લગાવો. આ નિયમ નું ઉલ્લંઘન કરનાર ને સરકાર સખત સજા કરે... અને આ ગીતો ના શબ્દો એટલા બીભત્સ હોય છે કે માં બાપ ને છોકરાઓ ભેગા હોય તો એમને જુદા પડી જવું પડે એવી રીતે ગવાય છે મારો આ મેસેજ અપને સાચો લાગે તો ફોરવડ કરવા વિનંતી છે 👏🏻D j👏🏻
અવાજ સરસ છે પણ સંસ્કાર સરસ નથી
ગુજરાત ના જે પણ ગાયક કલાકારો છે એમને મારી અપીલ છે કે પ્રેમ વિશે ના જે પણ આપ ગીતો ગાવ છો એનાથી ગુજરાત ના નાના બાળકો પર આ છેલ્લા બે વર્ષ મો ખુબજ વિપરીત અસર પડી છે. આપને ભગવાને કોયલ જેવો કંઠ આપ્યો છે એનો સદુપયોગ કરો.ગુજરાત ની ભાતીગળ એવા દુહા,છંદ,લોકગીતો,ડાયરા ,ભજનો,દેશી ગીતો એવા ઘણા બધા લોકોને ને ગમે એવા સંગીત નો ઉપયોગ કરો.પણ કોઈ ની બેન દીકરી બગડે એવા ગીતો ના બનાવો બીજું કે રીક્ષા ગાડી અને પ્રાઇવેટ વાહનો મો આવા ગીતો પર પ્રતિબંધ લગાવો. આ નિયમ નું ઉલ્લંઘન કરનાર ને સરકાર સખત સજા કરે... અને આ ગીતો ના શબ્દો એટલા બીભત્સ હોય છે કે માં બાપ ને છોકરાઓ ભેગા હોય તો એમને જુદા પડી જવું પડે એવી રીતે ગવાય છે મારો આ મેસેજ અપને સાચો લાગે તો ફોરવડ કરવા વિનંતી છે 👏🏻D j👏🏻
Super song
Supper
વાહ વાહ ખૂબ સરસ.
ફુલ સપોર્ટ
Hi
Super song bhai..Ashwin Thakor..laik
Nice super gane🌹🌹🌹😀
Nice
C
Cm
Super hit singar very good sounds
जोरदार संस्कार आप्या छे आ गीतकार अने सिंगर ने ऐना माँ बाप ए
તારા માં બાપ ના સંસ્કારનું પ્રદર્શન કરવાનું બંધ કર કોઈની આસ્થા સાથે તમારા મોજ શોખ અને તમારા ગીતો ને ના જોડો. તારા બાપ ને પેલાં આ ગીત બતાવ ધિક્કાર છે આ ગીત ગાયુ અને આ ગીતમાં જે બહેને ઍક્ટિંગ કરી એમના માં બાપ ને કે આવા વિકૃતિ વાળા સંસ્કાર આપ્યા ગીત તમે ગાઓ છો પૈસા તમે કમાઓ છો અને નામ તમારા માબાપ નું ખરાબ કરો છો. કોઈ પણ ભાઈઓ બહેનો ગીત ગાઓ બનાઓ કે લખો એની ના નથી પણ ગુજરાતની સંસ્કૃતિ અને કલાકારો ના માં બાપે આપેલા સારા સંસ્કારો ને ધ્યાન માં રાખી ને ગીત ગાઓ કે લખો. અત્યાર ના ઉત્તર ગુજરાત ના ઘણા એવા ગીતો વિકૃતિ પેદા કરે તેવા ગીતો છે. કેટલાક લોકો લોકગીતો સમજે છે તો આવા અત્યારના ઘણાબધા ગીતો એ લોકગીતો ના કહેવાય. ગીતો અને લોકગીતોમાં ઘણો તફાવત છે મીત્રો જે છોડ ને પાલનપોષણ કરી અને આંગણમાં કે ફળિયા માં છોડ નું ફૂલ અને કુદરતી રિતે જંગલમાં ઊગી નીકળતા છોડ નું ફૂલ માં જેટલો તફાવત છે એવી જ રીતે આવા અત્યારના અને જૂના લોકગીતો અને ગીતો માં તફાવત છે ગીતો ને લોકગીતો ના કહી શકાય કારણ કે લોકગીતો ની એક તાકાત છે સાહેબ એ તમે ગમે ત્યારે સાંભળો તો એ સાંભળવા ગમે અને એ લોકગીતો માં શુદ્ધ પ્રેમ, શબ્દ ના સારા અને સંસ્કાર, સંસ્કૃતિ ને શોભે તેવા અર્થ અને એવા એ લોકગીતો માં વેદના, વ્યાખ્યાપણું, સંસ્કૃતિ, સંસ્કાર, શબ્દક્રમિકતા, શબ્દસુચકતા, ભાવ, હેતુ, લોકગીત નું પ્રયોજન, શબ્દાલંકાર, અર્થાઅલંકાર, બોલી, પ્રાદેસિકતા, રૂઢિચુસ્તા, પ્રાણલિકાગત, ભાષાશુદ્ધિ વગેરે નો સમન્વય હોય છે. જયારે અત્યારે ગવાતા ઘણા બધા ગીતો જેમાં વિકૃતિ ભરેલ છે મિત્રો આવા ગીતો ના લખો કે ના ગાઓ અને નાના બાળકોને તો બિલ્કુલ ના જોવા દયો કારણ કે બાળક પોતાની માના ઉદર માંથી શીખવાનું ચાલુ કરી દે છે એને એને નાનપણ થી જ જેવા સંસ્કાર આપો, જેવું બતાવો, એ જેવું જોવે, જેવું શીખે, જેવું સાંભળે એવું એ મોટો થઈને અનુકરણ કરશે વધતા જતા પ્રેમ ના નાટકો નું કારણ જ આવા સંસ્કાર અને સંસ્કૃતિ વિનાના વિકૃતિ પેદા કરે તેવા ગીતો છે. જે આવા સંસ્કાર અને સંસ્કૃતિ ને ના શોભે તેવા ગીતો માં જે દીકરા દીકરીઓ પોતે રૂપિયા કમાવવા પોતાના માં બાપના સંસ્કારો નું પ્રદર્શન કરે છે. દિકરીયું આદ રાખજો કે તમારુ સારું બતાવવા તમારા માં બાપ ના સંસ્કારો ને લજવો છો. એ વાત ન ભૂલશો કે રૂપિયા સંપત્તિ બધું જ મળશે પણ માં બાપ અને માબાપ ના સારા સંસ્કારો ક્યાંય નૈ મળે આજની દિકરીયો ટૂંકા વસ્ત્રો પહેરીને પક્ષિમી સંસ્કૃતિ નું અનુકરણ કરી અને આપણી સંસ્ક્રુતિ ને અશોભનીય વર્તન કે પ્રદર્શન કરે છે ત્યારે એના માબાપ સંસ્કારો વિશે લોકો ગમે તેવું વિચારે છે. માટે માબાપ ની આબરૂ અને માં બાપ ની નામના ની કિંમત કરોડો રૂપિયા કરતાંય વધુ હોય છે. શુ કચ્છ કાઠિયાવાડ ના કલાકારો ને આવા જાનુ અને બેવફાના ગીતો નૈ આવડતા હોય. એ કલાકારને આવડે જ સાહેબ પણ એમને માં બાપ ના સંસ્કાર અને આપણી હિન્દૂ સંસ્કૃતિ એ રૂપિયા કરતા વધુ વાલી છે. આપણા ભારત દેશની અને હિન્દૂ ધર્મ નું સંસ્કૃતિ અને રીતી-રિવાજો તેમજ સંસ્કાર એટલા નીચા નથી કે આજની સ્ત્રી એક પુરુષ ને પોતાનો પતિ માની લીધા પછી સર્વત્ર એને સોંપ્યા પછી એ બીજાની થાય. અત્યારે સુહાગન વિધવા વેશમાં અને વિધવા સુહાગન ના પહેરવેશમાં જોવા મળે છે. જાનું ,બકુ, જેવા વિકૃતિ પેદા કરે એવા ગીતો બનાવી ને પોતે મોજ શોખ કરે અને બીજા સાંભળી ને મોજશોખ માં માને છે પણ આવનારી નવી પેઢી માં વેસ્યા વૃત્તિ ના લક્ષણો પેદા થાય છે આવા વિકૃતિ વાળા ગીતો ગાવા વાળા કલાકાર ના કેવાય કારણ કલાકાર પરિસ્થિતિ સુધારે તેને કલાકાર કહેવાય પરિસ્થિતિ માં વિક્ષેપ પડે તેવું ગાય તેને કલાકાર ના કેવાય. કોઈની લાગણી દુભાણી હોય તો માફી ચાહું છું. કડવું છે પણ સત્ય છે.
Ok
Mari 1 song recording Tamari channel mo karavu છે
Very nice
Vah. Akta. Sound👍👍👍👍👌👌👌👌🌹
સપોર્ટ કરો અશ્વિન ભાઈ ને
Vah. Maro. Thakor