• 30
 • 103 964 225

ਟਿੱਪਣੀਆਂ

 1. Anil Rajgor

  તો શું જે સરકાર હાજર છે તેની સામે તો માનનીય ગોહિલ સાહેબ જેવી વ્યક્તિઓ પણ લાચાર છે તો પાર્લામેન્ટ સુપ્રીમ કોર્ટ વર્તમાન સરકાર દ્વારા ચલાવવામાં આવે છે એનો મતલબ એ થયો કે સંપૂર્ણ પાવર જીતેલી પાર્ટી હોય છે પાર્ટી રોંગ હોય કે રાઈટ પ્રત્યેક નાગરિક સુરક્ષા શું હશે આમાં

 2. Ramesh Khant

  👌

 3. Gadhavi Murubhai

  નમસ્તે હાદ્રિક ભાઈ મોદીજી નો વિરોધ ના કરો વિરોધ રૂપાણી સરકાર છે મુખ્યમંત્રી નો વિરોધ કરો અમે તમારા ભેગા છીએ

 4. Shaikh Saffvan

  Bhai Hama bakat Nahi bakto sama aa vat karo

 5. Yagnik Detroja

  ખરેખર ગુજરાત ની જનતા એ જાણે અજાણે પાપ કર્યા હશે કે આવી પરિસ્થિતિમાં છે.. પતાવી દીધું ગુજરાત ને.

 6. Yagnik Detroja

  મારી ઝીંદગી માં એટલો ખરાબ મુખ્યમંત્રી જોયો નથી.

 7. Shaikhsamir Mohamad Ishaq

  Jojo body leta pehla kidney ne badhu che ke nahi kahi aa logo nikani to nahi lidhi

 8. Gaurav Vadhel

  Jai ho BJP

 9. Girish Chudasama

  કળિયુગ મા ડોક્ટરો માત્ર પૈસા ના સગા છે...લૂંટારાઔ

 10. Inspideos

  ત્રણ પૈસા નો ડફોળ સીએમ

 11. Dasharath Gohil

  हार्दिक भाई १००साची वात

 12. Ramesh Marwada

  આમાં સેવા શબ્દ ક્યાંય લાગુ ના પડે. ડોક્ટરોએ કંઈ સેવા નથી કરી ભાઈ રેવા દે😂 ડોક્ટરોએ લાખો રૂપિયાના બિલ બનાવીને સામાન્ય પ્રજાને લૂંટ્યો છે બસ...🤬

 13. Raahulchaudhary lalu

  Sarkar khoti vato kare chhe Aajey Hospital ni halat bekkar Che Gujarat Sarkar Tadan Nishfad Gai Chhe Aa Chhe Apni Gujarat Sarkar

 14. Hetal Patel

  Tame su karo cho

 15. Solanaki Jaypal

  કઈ પણ જાતના વિરામ વગર જીવ લીધા રાખે 6

 16. Sora Dilavar

  Je vagar hospital na lidhe mare che tenu shu? Sala 1 varshma to hospitalo ubhi thay jay pan tane ane modine Reliyu kadhvama j ras che duniya ga aeni maa.......

 17. Solanaki Jaypal

  મારા ભાઈ ડોક્ટર દર્દી ને બચાવતા નથી મારી નાખે 6

 18. NITA SISANGIYA

  Rupa I na bhagla thi na maro gujrat vara bada to ane akkle avse am no hoi bhai pblic safety nati hospital ma oxijan nati su vat karo cho dyan apo rupani

 19. faiyaz manshuri

  Bhai raily karo corona ta kai che 2020 ma corona na to but 2020 ma corona bata yo Have 2021 hamne corona ayo but upgrade tha yo che avu kahi public ne khou bole che Ava CM na joi ye bhai Bhasan ma j corona mari jase ka to raily yo karo

 20. JAYESH SURANI

  પોત પોતે અરીસા માં જોઈ શિખામણ આપો

 21. Sanjay Manbir

  એક વર્ષ પહેલાં આટ આટલા કેશ નોતા તોય લોક ડાઉન કર્યું હતું અને હવે કેશ વધે છે તોય લોક ડાઉન કરતા નથી

  1. Shaikhsamir Mohamad Ishaq

   Alya lock down kari dese to aa halkao lukha thai jase pachi election ma kharidi kevi rite karse

 22. Gadhavi Murubhai

  નમસ્તે ગુજરાત સરકાર ભ્રષ્ટાચાર નંમર વનં છે ગરીબ પબલ્લીક ને બ્રંબાદ થયં ગયં છે મંધીયંમ વ્રંગ ગરીબ થયંગીયા છે સરકારી અંધિકારીયો ભ્રષ્ટાચાર છે ગુજરાત સરકાર ભ્રષ્ટાચાર છે કિસાન માલધારી ખંત્મ કરવા માગીયે છે ઊધીયોગ પતી ને સરકારી જંમીન આપી છે ભાજપ સરકાર મા બે એવા નેતા છે મોદીજી યોગીજી ને હીસાબે આ નેતા ચૂંટાય છે દેશ માટે કામ કરે છે મોદીજી યોગીજી બાકી બંધાય મુખ્યમંત્રી ધારાસભ્ય સંસ્દમા સભ્ય બંધાય નેતા ભ્રષ્ટાચાર છે બે નેતા ઈમાનદાર છે મોદીજી યોગીજી

 23. Prags Prajs

  રૂપાણી જી તમે કોરોના ના દર્દીઓ માટે શું કર્યું એ કહો ને? અમારા જેવા સામાન્ય માણસોને ટેસ્ટ કરવા લાંબી લાઈનો માં ઉભા રહેવું પડે છે. શું માંડ્યું છે તમે

 24. Mansukhbhai Otaradi

  હવે સૂકરવાનૂ તે કોને લાંબી ટૂંકી રેવાદો

 25. Sanjay Manbir

  લોક ડાઉન કરો સાહેબ નકર પબ્લિક આમનામ મળશે તુ નવી હોસ્પીટલ બનાવતો રહીશ

 26. Patel Kamlesh

  તે સુ કરું તે કહેને ભાઇ??

 27. DZ SINH

  ખોટીનો વીજલો

 28. Nayan Dave

  Right

 29. Ashok Vaniya

  Bhai lockdown karo Tamara mitha subdo kay kam nhi ave

 30. Rita Thakar

  Good morning 🌄🙏

  1. Rita Thakar

   TX for BBC news 👍🙏

  2. Rita Thakar

   Good news 👍🙏

 31. patel hitesh

  Saheb mask pero nahi to penalty bharo 1000/- Madhyam varg ane Garibo ne luti rahi se rupani sarkar

 32. Amratlal Kansara

  Rupaniji aakoijahersabhanomachnathikauhahathavatkarvi aasamyayoganthi

 33. kureshi gulamrasul

  Bevkuf banave che

 34. Balvant Mavji

  Minister politician just bluffing, they have no ability to run the state. all minister uneducated.

 35. Ramzan ali Jariya

  એ ભાઈ હવે રહેવા દયો તો સારુ એક વર્ષ માં તમે નવી હોસ્પિટલ ત્યાર કરી તમારું કાંઈ ઉપજતું નથી અને મોદી ને ધર્મ કારણ અંને સતા ટકાવી રાખવા માં રસ છે પ્રજા ભગવાન ભરોસે હવે તો શરમ કરો તંમને વી આઈ પી સારવાર મલે તંમને ભગવાન માફ નંહી કરે

 36. Varia Vrajesh

  Corona is biggest SCAM

 37. Harsh Khatri

  Danfaso bandh karo ane kam karo kyarek...na thatu hoy to rajinamu aapo

 38. Pinak Enterprise

  તે શું કર્યું ભડવા

 39. bagada kishan

  ડૉક્ટર એ બોવ લૂટો કરી પબ્લિક પાસે થી. કયા સારુ નય થયા એનું કોમોતે મરસે.

 40. ABHISHEK CHAUHAN

  Varta

 41. Bambhaniya Hitesh

  Te chu karyu te ke bhai

 42. Nizar Abhavani

  બી સી સમાચાર થી શતૌસ છે 🙏

 43. aaftab ansari

  😝 lol

 44. Bambhaniya Hitesh

  Lund maro sarkar lade

 45. Het Patel

  Vijay rupani fatno 6e

 46. Sagar Bediyavadara

  ગવઢૃહૌ

 47. Mahendra Maru

  Aava police gandma goli marvel joiy

 48. Rajesh Chaudhari

  Barabar che bhai

 49. RUTVIJ PATEL

  *આપણી પાસે વિશ્વ નું સૌથી મોટુ સ્ટેડિયમ છે, પણ હોસ્પિટલમાં પૂરતા બેડ નથી.* *આપણી પાસે વિશ્વનું સૌથી ઊંચું પૂતળું છે, પણ પૂરતા વેન્ટિલેટર નથી.* *આપણે જરૂર શાની છે ? "પૂતળાં ની કે હોસ્પિટલો માં વેન્ટિલેટર ની" ?* *મુખ્યમંત્રી ને ફરવા માટે 190 કરોડનું વિમાન હોય* *પ્રધાનમંત્રી ને ફરવા માટે 9000 કરોડ નું વિમાન હોય* *ઠુલીયા કોર્પોરેટરો ને ફરવા ફોર્ચ્યુનર મળતી હોય* *આ બધા નો ખર્ચો ઉપાડતી જનતાને જો સમયસર "એમ્બ્યુલન્સ" કે "શબવાહિની" પણ ન મળે તો પ્રજાએ 'આત્મમંથન' ની જરૂર છે.*

 50. Mitesh Magnani

  Right che khoti dadagiri thaye tho su kare

 51. Karmdipsinh Padhiyar

  🙏🙏🙏

 52. Shefali Panchal

  0:18 Ala bhai raste aavanara Ghana loko e helmet nathi paheryu 😅😂😂😂😂🤣🤣

 53. Honest Travel

  Ham muslim hee hamri halat india me bhi Aap jasi hee

 54. aapka dil

  Public su kare che 😡

 55. Rita Thakar

  Good morning 🌄🙏

  1. Rita Thakar

   TX for BBC news 👍🙏

  2. Rita Thakar

   Good news 👍🙏

 56. poonampreet Kaur

  Pls give your number pls

 57. Chaitanya Shah

  Online treatment is the only option.

 58. Ravatsinh Vala

  એક પણ સાહેબ ને મળેલ નથી ખોટી વાત છે તારો તમે તપાસ કરી આપો 2017 મેળા નથી કોઈ ગોડાઉનની સહાય મળી નથી બધા ફોર્મ ભરી ભરી

 59. Nutan Haresh

  નેગેટીવ ન્યુઝ માટેની બેસ્ટ યૂટ્યૂબ ન્યુઝ ચેનલ...એટલે બી.બી.સી. ગુજરાતી.. આ ચેનલ એવી ચોખવટ નહી કરે કે... ભારત માંથી વિદેશ ગયેલા ઘણા લોકો.. ત્યાંથી હુંડિયામણ અહીં આપણા દેશમાં મોકલે છે...બીજી વાત ખાસ એ વિદેશ જઈને ત્યાં તુરંત સ્થાઈ નથી થઈ શકાતુ.. અલગ અલગ દેશ ના નિયમો પ્રમાણે વિદેશ માં ઘર કે કોઈ પ્રોપર્ટી ખરીદવી હોય તો પણ બિલકુલ સહેલુ નથી હોતુ..10 થઈ 20 વર્ષ સુધી રેન્ટ પર રહેવું પડે છે.બાદમાં ત્યાંનું નાગરીત્વ કન્ફર્મ થયા બાદ જ ઘર લઈ શકાય છે...ત્યાં ગયા બાદ આવી દરેક પ્રોસીઝર માંથી પસાર થઈ ને ત્યાંજ વસી જનાર વર્ગ ખુબજ ઓછો હોય છે... બાકી તો મુડી બનાવી રિટર્ન આપણા દેશમાં પરત આવી જનાર વર્ગ વધારે છે.. હું પોતે હાલમાં ગ્રામ્ય વિસ્તાર માં રહીને ખેતીકામ કરુ છુ.પણ મારા સગા માંથી પાંચ પંદર વ્યકિતઓ અલગ અલગ વિદેશ માં નોકરી કરવા ગયા છે.. તેમના લગભગ દરેક વ્યકિત ની માંગણી છે કે... મારા ખેતર માં તેઓ ને મકાન બનાવી કાયમી રહેવા આવવુ છે અને બાગાયતી કામ કાજ કરી ને શેષ જિંદગી પસાર કરવી છે.. વિદેશ માં જઈ ને જે કાળી મહેનત કરે છે તેવી જ મહેનત આપણા દેશમાં પણ જો કરવામાં આવે તો... ઘેરે બેઠા ગંગા જ છે.. વધુ માં વધુ પૈસા અને સારી જીવવા મળતી જિંદગી માં પસન્દગી કરવાની થાય તો... જે લોકો સારી જીવવા મળતી જીંદગી ને પસંદ કરે છે તેઓ જ અંતે સુખી થાય છે...

  1. raju patel

   આ વાત પણ તમારી સાચી છે....અલગ અલગ કારણ હોઈ શકે છે.... બાકી BBC નો આ ધંધો ખુબ જુનો છે. Negativity ફેલાવવામા એક નંબર છે. પાછી આ લોકોને એની શરમ પણ નથી.

 60. Ashok Matang

  Corona no Vikas thayo

 61. DrJyot Mohan

  One year of experience could have improved our health care system. RSS, BJP and congress leaders and karyakars, temple trusts should start help camp all over. Rice/ khichdi, one sabji five puris meal at cost price RS 30 to 50 can be distributed for old people staying alone. Because maid and cook have stopped coming. Few families have all members corona affected. Food service should start by all political parties and NGOs and temples, church, masjid, haveli....

 62. zaki zaki

  Abki bar modi sarkar Sabka satha sabka vikas

 63. rumit patel

  Have aa gunda government ne vote na apta. Jago gujarati jago

 64. Nil CT

  Badlo bhai Ave to hadd thai

 65. wahab wahab

  આ એન્ટીનેશનલ મીડિયા મજૂરો ની પરિસ્થિતી બતાવી ગુજરાત ને બદનામ કરે છે હો સાહેબ!

 66. tech guru snl

  ase din jota bhakto ....ase din aavi gaya..😀😀😀

 67. Zala Pankaj

  DD ગિરનાર એમ કે છે કે HC સરકાર ના વખાણ કરે છે કામગીરી નિ🤣🤣🤣

 68. s_k_ WhatsApp status

  બહુ દુખ

 69. Dixita Viral Joshi

  અમિત શાહ ના આ દ્રશ્ય પર ન્યૂઝવાળાઓ કેમ કંઈ નથી બોલતા? Latest on PAmost... Subscribe my Channel.

 70. Pappu Patani

  પાનના ગલ્લા તો બંધ થયા પણ દારૂના અડ્ડા નું શું

 71. Rajesh Makwana

  Sarkar ne kaho k pan Galla vala na account ma 25 hajar monthly jama karavi do p6i tme kaho tya sudhi bandh rehse

 72. Ashvin Patel

  Pakodi ni lariyo band karavo ek ek kariye 50 50 manas ni bhid lage6

 73. Nirav Joshi

  Jyare lakda ma 2400( Choviso) kalak antim kriya chalu rahe 6!! (Word mistake (

 74. shailesh patel

  રુપા ને હટાવો અને બોલતા શીખવાની સ્કૂલમાં મોકલો

 75. harshad patel

  મનમોહન તો સારા હતા આમના કરતા.. ભાજપને કેવી સરકાર ગણવી કે હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટને એમની વચ્ચે આવવું પાડે

 76. લાલુ શિયાળ

  આભાર🙏🙏🙏

 77. Manishthakor Manishthakor

  કોરોના રાતે જ બહાર નીકળે છે એવુ સંશોધન કરવા વાળા મુખ્યમંત્રી ને તો ભારત રત્ન પુરસ્કાર એનાયત થવો જોઈએ

 78. Kanaksinh Gohil

  ગુજરાત,ની, પનોતી,છે, ભાજપ

 79. Shabbir Tashrif

  Faltu Country Pakistan i am Muslim from India We Love Our Country and Country People all are Same my Most of Friends is Hindu 🤗 Our Country is Best This is the Reason why India is So Developed then Pakistan I love to Eat food of Gujarati People Specially Hindu people they are best in Cooking 😍